કુલનાયકશ્રીનું નિવેદન

Authors

  • Desai, Jitendra ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

Keywords:

Convocation, 50th Convocation, Vidyapith Convocation, Vice-Chancellor

Abstract

આદરણીય કુલનાયકશ્રી જીતેન્દ્રભાઈ દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠના 50 (પચાસ)માં પદવીદાન સમારંભમાં આમંત્રિત મહેમાનો, સેવકો અને વિદ્યાર્થીઓ સમક્ષ સંબોધન કર્યું હતું અને ગુજરાત વિદ્યાપીઠના 83 (ત્યાશી) વર્ષ  પુરા થયા હતા તથા પદવીદાન સમારંભના અધ્યક્ષ સ્થાને શ્રી રવીન્દ્રભાઈ વર્માની ગૂજરાત વિદ્યાપીઠના નવમાં કુલપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

Author Biography

Desai, Jitendra, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

પૂર્વ કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

Additional Files

Published

31-12-2003

How to Cite

Desai, J. (2003). કુલનાયકશ્રીનું નિવેદન. Vidyapith (વિદ્યાપીઠ), 41(2-3), 60–67. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/377

Issue

Section

પદવીદાન (Convocation)

Most read articles by the same author(s)