Information For Librarians

ગ્રંથપાલશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ગૂજરાત વિદ્યાપીઠની શૈક્ષણિક તથા સંશોધન પરંપરાને ધ્યાનમાં રાખીને ‘વિદ્યાપીઠ’ ત્રૈમાસિક સંશોધન સામયિકનો વધુમાં વધુ પ્રસાર પોતાના પુસ્તકાલય મારફતે કરે તે વિદ્યાપીઠ સામયિક અને સંશોધકો માટે સેતુરૂપ કાર્ય રહેશે, સામયિકની શૈક્ષણિક ઉપયોગિતા વધુ વ્યાપક બની શકે અને વિદ્યાપીઠની સંશોધન પરંપરા વધુ મજબૂત બની શકે.