About the Journal
ગૂજરાત વિધાપીઠ દ્વારા વર્ષ 1963 થી 'વિદ્યાપીઠ' (ISSN 0976-5794) ત્રૈમાસિક સંશોધન સામયિક પ્રકાશિત કરવામાં આવે છે. તેનો હેતુ શૈક્ષણિક સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવાનો છે. આ સામયિકમાં સંશોધક વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, વિષય નિષ્ણાતો વગેરેના સંશોધન લેખ, અહેવાલ, પુસ્તક-સમીક્ષા, વ્યાખ્યાન સારાંશ અને અન્ય સંશોધન પ્રવૃતિઓના ગુણવત્તાયુક્ત સંશોધન કાર્યોને સ્થાન આપવામાં આવે છે. સામયિકમાં પૂર્વ સમીક્ષાની પ્રક્રિયા અનુસરવામાં આવે છે અને બે વિષય નિષ્ણાતોની હકારાત્મક નોંધના આધારે જે તે સંશોધન સાહિત્યને સામયિકમાં પ્રકાશિત કરવામાં આવે છે.
Current Issue
Vol. 20 No. 2 (1982)
Mar- Apr 1982 (સળંક અંક 116)
Published:
30-07-2025
અન્વેષણ ( Article)
અન્ય લેખ
નિબંધલેખન (Essay)
ગ્રંથસમીક્ષા (Book Review)
વધુ માહિતી માટે સંપર્ક કરો:editor@gujaratvidyapith.org / vidyapithjournal@gujaratvidyapith.org