Information For Readers
‘વિદ્યાપીઠ’ એક પૂર્વ-સમીક્ષિત (Peer Reviewed) ત્રૈમાસિક સંશોધન સામયિક છે, જેમાં વિવિધ વિષયક્ષેત્રોને આવરી લેતા ગુણવત્તાસભર સંશોધન લેખો પ્રકાશિત કરવામાં આવે છે. સામયિકમાં પ્રકાશન માટે પ્રાપ્ત થતા લેખોની વિષય નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને હકારાત્મક અભિપ્રાયના આધારે જ લેખોને પ્રકાશન માટે સ્વીકારવામાં આવે છે.
સામયિક ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી – ત્રણેય ભાષાઓમાં સંશોધન લેખોને સ્થાન આપે છે અને શૈક્ષણિક ગુણવત્તા, સંશોધનનિષ્ઠા તથા જ્ઞાનવિસ્તારને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.