Archives
-
Vol. 60 No. 1-4 (2022)
January - December 2022 (સળંગ અંક : 283-286) શતાબ્દી વ્યાખ્યાનશ્રેણી - 2022 વિશેષાંક | અતિથિ સંપાદક - પ્રા. સંજય મકવાણા -
Vol. 34 No. 1-2 (1996)
January - August 1996 (સળંગ અંક : 193-194)
-
Vol. 59 No. 1-4 (2021)
January - December 2021 (સળંગ અંક : 279-282)
અર્થશાસ્ત્ર વિશેષાંક | અતિથિ સંપાદક - પ્રા. નિમિષા શુક્લ અને પ્રા. ધારા વઘાડીયા
વર્ષ 2020 માટે વિદ્યાપીઠના અંક 1 થી 4 નો સંયુક્ત અંક અર્થશાસ્ત્ર વિશેષાંક શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ વિશેષાંક માટે અતિથિ સંપાદકની વિશેષ જવાબદારી પ્રા. નિમિષા શુક્લ અને પ્રા. ધારા વઘાડીયાએ નિભાવી હતી
-
Vol. 58 No. 1-4 (2020)
January - December 2020 (સળંગ અંક : 275-278)
ઈતિહાસ વિશેષાંક | અતિથિ સંપાદક - પ્રા. વિક્રમસિંહ અમરાવત
વર્ષ 2020 માટે વિદ્યાપીઠના અંક 1 થી 4 નો સંયુક્ત અંક ઈતિહાસ વિશેષાંક શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ વિશેષાંક માટે અતિથિ સંપાદકની વિશેષ જવાબદારી પ્રા. વિક્રમસિંહ અમરાવતે નિભાવી હતી
-
Vol. 57 No. 1-4 (2019)
January - December 2019 (સળંગ અંક : 271-274)
શારીરિક શિક્ષણ વિશેષાંક | અતિથિ સંપાદક - પ્રા. નીરજ સિલાવટ
વર્ષ 2019 માટે વિદ્યાપીઠના અંક 1 થી 4 નો સંયુક્ત અંક શારીરિક શિક્ષણ વિશેષાંક શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ વિશેષાંક માટે અતિથિ સંપાદકની વિશેષ જવાબદારી પ્રા. નીરજ સિલાવટ એ નિભાવી હતી
-
Vol. 56 No. 1-4 (2018)
January - December 2018 (સળંગ અંક : 267-270)
ગુજરાતી સાહિત્ય વિશેષાંક | અતિથિ સંપાદક - પ્રા . સંજય મકવાણા
વર્ષ 2018 માટે વિદ્યાપીઠના અંક 1 થી 4 નો સંયુક્ત અંક ગુજરાતી સાહિત્ય વિશેષાંક શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ વિશેષાંક માટે અતિથિ સંપાદકની વિશેષ જવાબદારીપ્રા . સંજય મકવાણા એ નિભાવી હતી.
-
Vol. 54 No. 2-3 (2016)
April - September 2016 (સળંગ અંક : 260-261)
જ્ઞાનપીઠ પુરસ્કાર વિશેષાંક
પ્રસ્તુત સંયુક્ત ગ્રંથ (વર્ષ 2016 અંક 2 અને 3) 'જ્ઞાનપીઠ એવોર્ડ વિશેષાંક' જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારોને સમર્પિત છે. આ અંકમાં શ્રી ઉમાશંકર જોશી (3જો જ્ઞાનપીઠ એવોર્ડ, વર્ષ 1967), શ્રી પન્નાલાલ પટેલ (21મો જ્ઞાનપીઠ એવોર્ડ, વર્ષ 1985), રાજેન્દ્ર શાહ (37મો જ્ઞાનપીઠ એવોર્ડ, વર્ષ 2001) અને શ્રી રઘુવીર ચૌધરી (51મો જ્ઞાનપીઠ એવોર્ડ, વર્ષ 2015) જેવા વિશષ્ટ સાહિત્યકારો પર આધારિત સંશોધન લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે.
-
Vol. 53 No. 4 (2015)
October - December 2015 (સળંગ અંક : 259)
પર્યાવરણ વિશેષાંક | અતિથિ સંપાદક - શ્રીનિવાસ મૂર્તિ ; નિખિલ ભટ્ટ
The Vidyapith journal covers views, articles and original research on varied topics of local and national interests in humanities, languages and social science with Gandhian philosophy as its core thought. Since its inception in 1993 the department of Microbiology and Biogas research centre is taking shape in terms ofInfrastructure and research facilities. Being a young branch of science in Gujarat Vidyapith, microbiology offers great scope for talented and interested students to take up ventures both in industry and research. The department is thriving with teaching learning and conducting research in the areas of Biogas, Alternative energy, Biofuels, Waterand Water treatment along with basic microbiology. It gives one immense pleasure to publish this issue of the Vidyapith with emphasis on Biotechnologywith high quality input of research achievements and I assume of reaching new apexes of quality in future. I ambeing confident that this special issue of Vidyapith would be highly informativeto the readers at knowledgeas well as applied level. This issue provides us an opportunity to express and share theKnowledge of teachers and students in the field of life sciences. We are enthusiastically thankful to the vice chancellor and registrar of Gujarat Vidyapith for their huge encouragement. - Editors
-
Vol. 53 No. 2 (2015)
April-June 2015 (સળંગ અંક : 257)
નારાયણભાઈ દેસાઈ વિશેષાંક
ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ, સાહિત્યકાર અને નઈ તાલીમના આજીવન શિક્ષક નારાયણ દેસાઈનું વ્યક્તિત્વ બહુ આયામી હતું. ગુજરાત વિદ્યાપીઠના સંશોધન સામયિક વિદ્યાપીઠનો એક અંક નારાયણ દેસાઈ વિશેષાંક કરવો એવા વિચારને કુલનાયકશ્રી અને કુલસચિવશ્રીએ વધાવી લીધો. નારાયણ દેસાઈની ભિન્ન ભિન્ન રચનાત્મક પ્રવૃત્તિઓ અને એમના સર્જનાત્મક લેખનને આ અંકમાં આવરી લેવાનો ઉદ્દેશ હતો. ૨૫ થી ૩૦ જુદા જુદા વિષયો અને એ માટેના લેખકોની યાદી તૈયાર કરીને એમને આમંત્રણ આપવામાં આવ્યું. ગત માર્ચ મહિનાથી આ કામગીરી ચાલતી હતી. લેખકોએ કામ સ્વીકાર્યું હોય અને પછી ના પાડી હોય, કેટલાક લેખકોએ વિષય બદલ્યો હોય, એક લેખક ના પાડે એટલે બીજા લેખકને આમંત્રણ આપવું - આ બધી પ્રક્રિયા પછી આ વિશેષાંક આપ સૌ સમક્ષ છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેની નારાયણ ભાઈની કામગીરી, ગાંધીકથા દ્વારા ઉપસતું. નારાયણ ભાઈનું વ્યક્તિત્વ, નારાયણ ભાઈનું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન, ભૂદાને પ્રવૃત્તિ અને નારાયણ ભાઇ, નારાયણ ભાઇના અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ – આ બધાનો સમાવેશ કરતા લેખો અહીં છે. આ અંકનો એક ઉદેશ એ પણ હતો કે નારાયણ ભાઈનું સમગ્ર વ્યક્તિત્વ ઉપસાવવું, એ ઉદેશ કેટલો ફળીભૂત થયો છે એ તો વાચકોના પ્રતિભાવ દ્વારા જાણવા મળશે. પરંતુ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે નારાયણ ભાઈની ભૂમિકા, નારાયણ ભાઈ અને જયપ્રકાશ નારાયણનો સંબંધ, ૦ણ શાંતિસેના સંદર્ભે નારાયણ ભાઈની કામગીરી - આ વિષયો સંદર્ભે જે તે લેખકોના લેખો મળી શક્યા નથી એનો રંજ છે. વિદ્યાપીઠના નારાયણ દેસાઈ વિશેષાંકમાં જે લેખકોએ પ્રદાન આપ્યું છે, એનો આ તકે આભાર માનું છું. બહુ આયામી નારાયણ દેસાઈના વ્યક્તિત્વ અને એમની પ્રવૃત્તિઓને જાણવા-સમજવા માટે આ એક ઉપયોગી થશે, એવી આશા.
-
Vol. 52 No. 4 (2014)
October- December 2014 (સળંગ અંક : 255)
પારિસ્થિતિકી, સંપોષિતતા અને ગાંધી | અતિથિ સંપાદક - પ્રા. નિમિષા શુક્લ
વર્ષ 2014 માટે વિદ્યાપીઠનો અંક 4પારિસ્થિતિકી, સંપોષિતતા અને ગાંધી શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ વિશેષાંક માટે અતિથિ સંપાદકની વિશેષ જવાબદારી પ્રા. નિમિષા શુક્લ એ નિભાવી છે.
-
Vol. 48 No. 1 (2010)
Jan - March 2010 (સળંગ અંક : 237)
-
Vol. 47 No. 4 (2009)
October - December 2009 (સળંગ અંક : 236)
-
Vol. 47 No. 3 (2009)
July- September 2009 (સળંગ અંક : 235)
-
Vol. 47 No. 2 (2009)
April - June 2009 (સળંગ અંક : 234)
-
Vol. 38 No. 1-2 (2000)
January - August 2000 (સળંગ અંક : 205-206)કુલપતિશ્રી રામલાલ પરીખ સ્મૃતિ વિશેષાંક
-
Vol. 33 No. 2 (1995)
May - August 1995 (સળંગ અંક : 191)
-
Vol. 33 No. 1 (1995)
January - April 1995 (સળંગ અંક : 190)
-
Vol. 32 No. 3 (1994)
September - December 1994 (સળંગ અંક : 189)
-
Vol. 32 No. 2 (1994)
May- August 1994 (સળંગ અંક : 188)
-
Vol. 32 No. 1 (1994)
January - April 1994 (સળંગ અંક : 187)
-
Vol. 31 No. 1-6 (1993)
January - December 1993 (સળંગ અંક : 181-186)
-
Vol. 30 No. 1-6 (1992)
January - December 1992 (સળંગ અંક : 175-180)
-
Vol. 29 No. 1-6 (1991)
January - December 1991 (સળંગ અંક : 169-174)