Vol. 54 No. 2-3 (2016)
April - September 2016 (સળંગ અંક : 260-261)
જ્ઞાનપીઠ પુરસ્કાર વિશેષાંક
પ્રસ્તુત સંયુક્ત ગ્રંથ (વર્ષ 2016 અંક 2 અને 3) 'જ્ઞાનપીઠ એવોર્ડ વિશેષાંક' જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારોને સમર્પિત છે. આ અંકમાં શ્રી ઉમાશંકર જોશી (3જો જ્ઞાનપીઠ એવોર્ડ, વર્ષ 1967), શ્રી પન્નાલાલ પટેલ (21મો જ્ઞાનપીઠ એવોર્ડ, વર્ષ 1985), રાજેન્દ્ર શાહ (37મો જ્ઞાનપીઠ એવોર્ડ, વર્ષ 2001) અને શ્રી રઘુવીર ચૌધરી (51મો જ્ઞાનપીઠ એવોર્ડ, વર્ષ 2015) જેવા વિશષ્ટ સાહિત્યકારો પર આધારિત સંશોધન લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે.
Published:
30-09-2016