નારીજીવન ઈતિહાસ: ક્રાંતિકારી મહિલા ભીખાઈજી કામા (ઈ.સ. ૧૮૬૧- ૧૯૩૬)
Keywords:
Narijivan Itihas, Bhikaiji CamaAbstract
No Abstract
References
૧. ઉષા ઘનશ્યામભાઈ ભટ્ટ, અમદાવાદ શહેરની સ્ત્રીનેતૃત્વ શક્તિ (૧૯૨૦-૧૯૪૭), ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૮૨.
૨. તરલિકા એન. ગુર્જર, મહિલા ઉત્કર્ષમાં જ્યોતિસંઘનો ફાળો (ઈ.સ. ૧૯૩૪થી ૧૯૬૦), માર્ગદર્શક : ડૉ. ઉષાબહેન ભટ્ટ, (અપ્રકાશિત), ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૯૫.
જ્યોતિસંઘ : સંસ્થા પરિચય
૪. જ્યોતિવિકાસયાત્રા, જ્યોતિસંઘ, અમદાવાદ, ૧૯૭૧.
૫. સુસ્મિતા હેડ, વૈનાલિક (જ્યોતિસંઘના નિર્માત્રી મુદુલાબહેન સારાભાઈ), જ્યોતિસંઘ, અમદાવાદ, ૧૯૮૭.
૬. ઉષા ઘનશ્યામભાઈ ભટ્ટ, હરિ-લતા, ‘અપગ’ સંસ્થા, નવરંગપુરા, અમદાવાદ, ૧૯૯૩.
૭. ઉષા ઘનશ્યામભાઈ ભટ્ટ લિખિત
૮. Erik H Erikson, Young Man Luther: A study in Psychoanalysis and History, The Norten Library, New York, 1962.
૯. હાલ બી.ડી. આર્ટ્સ કૉલેજના આચાર્યા અને અંગ્રેજી વિષયના પ્રોફેસર છે.
૧૦. નરોત્તમ વાળંદ, ક્રાન્તિકારી મહિલા ભીખાઈજી કામા, તા. ૧૪ ઑગસ્ટ ૧૯૯૭, ગુરુવાર, ગુજરાત સમાચાર, પૃ. ૩.
૧૧. અમદાવાદના રહેવાસી શ્રી નરેન્દ્રભાઈ છેલશંકર દ્વે પાસે આ નકલો સચવાયેલી છે.
૧૨. ૧૯૪૨ના આઝાદી સંગ્રામના સેનાની શહેરસુબા ડૉ. જયંતી ઠાકોર સન્માનગ્રંથના સંપાદક મંડળના એક સભ્યશ્રી અશોક ઠાકોર પાસે આ અંગે વધુ માહિતી છે. આ અંક અખિલ ભારતીય સ્વાતંત્ર્ય સૈનિક સમિતિ, ગુજરાત શાખાએ આઝાદીના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીરૂપે બહાર પાડ્યો છે. ૧૯૯૭, જૂન ૩૦, અમદાવાદ.
૧૩. ૧. મુંબઈ સમાચાર, તા. ૧૯-૯-૪૯૩, શુક્રવાર, મુંબઈ ‘મૅડમ ભીખાઈજી રૂસ્તમ કે. આર. કામા' પર ૨૪મીએ પ્રદર્શન અને પરિસંવાદ, પ્રદર્શનનું ઉદ્ઘાટન એસ. પી. ગોદરેજના હસ્તે કરાશે. કાર્યક્રમનું પ્રમુખપદ ડૉ. ઉષા મહેતા સંભાળશે.
૨. આર. એલ. ટ્રસ્ટ, મુંબઈ: રણછોડભાઈ લોટવાળા અને સ્વ. કુસુમબહેન લોટવાળાનાં લખાણોમાંથી પણ માહિતી ઉપલબ્ધ થવાની શકયતા છે. આ પ્રસંગે યોજાનાર પ્રદર્શનમાં મૅડમ કામા અને તેના સહાયકોના ફોટાઓ મુકાવાના છે. મૅડમ કામાનાં જીવન અને કુટુંબ વિશેની અજ્ઞાત વિગતો પણ મૂકવામાં આવનાર છે. આ સઘળું મદદરૂપ બની રહેશે.
Additional Files
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2002 Vidyapith (વિદ્યાપીઠ)
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms