​કુલનાયકશ્રીનું નિવેદન : ગૂજરાત વિદ્યાપીઠના 6​7 (​સડસઠ)માં પદવીદાન પ્રસંગે

Authors

  • Khimani, Rajendra Vice-Chancellor, Gujarat Vidyapith, Ahmedabad, Gujarat

Keywords:

​Convocation, ​6​7​th Convocation, ​Vidhyapith Convocation,, ​Kulnayakshree, ​Vice-Chancellor, Rajendra Khimani

Abstract

​આદરણીય કુલનાયકશ્રી ડૉ. ​રાજેન્દ્ર ખીમાણીએ   ગૂજરાત વિદ્યાપીઠના 6​7 (​સડસઠ)માં પદવીદાન સમારંભમાં આદરણીય કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટ, મુખ્ય મહેમાન અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને વિપ્રો લિમિટેડના સ્થાપક ડૉ.  ગુજરાત અઝીમ પ્રેમજી , વિદ્યાપીઠ મંડળના સભ્યો, આમંત્રિત મહેમાનો, સેવકો અને વિદ્યાર્થીઓ સમક્ષ સંબોધન કર્યું હતું અને ગુજરાત વિદ્યાપીઠના પાછલા વર્ષ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા કાર્યોની ટૂંકી વિગત પ્રસ્તુત કરી હતી.

Author Biography

Khimani, Rajendra, Vice-Chancellor, Gujarat Vidyapith, Ahmedabad, Gujarat

Vice-Chancellor, Gujarat Vidyapith, Ahmedabad, Gujarat

Additional Files

Published

31-12-2021

How to Cite

Khimani, R. (2021). ​કુલનાયકશ્રીનું નિવેદન : ગૂજરાત વિદ્યાપીઠના 6​7 (​સડસઠ)માં પદવીદાન પ્રસંગે. Vidyapith (વિદ્યાપીઠ), 59(1-4), 103–113. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/334

Issue

Section

પદવીદાન (Convocation)