શિક્ષણ મહાવિદ્યાલયના વિકાસ માટે ભાવિદેષ્ટિ અને કાર્યક્રમ
Keywords:
Education, Nai talim, Gandhian ThoughtAbstract
સંમત થવું ન ગમે તેવી વાસ્તવિક હકીકત એ છે કે નઈ તાલીમનું પોતે દિવસે દિવસે પાતળું પડતું જાય છે. ગાંધીવિચારનો મહિમા કરવાનું લવણ વધતું જાય છે. પરંતુ અનુસરણ ઘટતું જાય છે. આવી પળે શિક્ષણ મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠની જવાબદારી સમાજ પ્રત્યે વિશેષ બને છે. ગાંધીજીના આદર્શ મુજબ દેશના નવઘડતરના કાર્યક્રમોને સારુ શિક્ષણ મારફત ચારિત્ર્યવાન, શક્તિસંપન્ન, સંસ્કારી તથા કર્તવ્યનિષ્ઠ કાર્યકરો તૈયાર કરવા એ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. અહીં શિક્ષણ મહાવિદ્યાલય (College of Education) ના વિકાસ માટે ભાવિદૃષ્ટિ અને કાર્યક્રમ વિશેનું થોડું ચિંતન રજૂ કર્યું છે. આમાં શિક્ષણ મહાવિદ્યાલય તો નિમિત્ત છે, અન્યથા નઈ તાલીમની કોઈ પણ આવી સંસ્થા માટે આ ચિંતન ગણી શકાય.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2016 Vidyapith (વિદ્યાપીઠ)

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms