ગ્રામીણ સ્ત્રીઓની ગ્રામીણ વિકાસ માટેની સંસ્થાઓ સુધીની પહોંચ અને ભાગીદારી
Keywords:
ગ્રામીણ વિકાસની સંસ્થાઓ, પહોંચ અને ભાગીદારી, સ્ત્રીઓAbstract
વિશ્વની જન સંખ્યામાં પO% જનસંખ્યા મહિલાઓની હોવા છતાં તેમને ઉપેક્ષિત, દયનીય,પછાત અને દ્વિતીય શ્રેણીના નાગરિક માનવામાં આવે છે. સમાજ તથા અર્થવ્યવસ્થાનાં આ અભિન્ન અંગ વિશે જાણે કે “વિકાસ” શબ્દ વાસ્તવિક અર્થથી દૂર હોય તેવું લાગે છે. આજે મહિલાઓના વિકાસ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિભિન્ન કાર્યક્રમો તથા સંમેલનોનું આયોજન થાય છે, પરંતુ આ બધાં પ્રયોજનોનાં પરિણામો જાણે કે મહિલાઓને માટે હોવાને બદલે, કોઇક બીજા વર્ગ કે જાતિ માટે હાથ ધરવામાં આવ્યાં હોય તેવું લાગે છે. આ યોજનાઓ કે પ્રાયોજનાઓ સુધી મહિલાઓની પહોંચ અને ભાગીદારી કેટલી છે? વિકાસની હરોળમાં ગ્રામીણ મહિલા કયાં ઊભી છે, તે બીજો મોટો સવાલ છે. ગ્રામીણ મહિલાઓ વિકાસની યોજનાઓ અને તેનાં તંત્રો સુધી પહોંચી નથી. પ્રસ્તુત અભ્યાસમાં ગ્રામીણ મહિલાઓ ગ્રામીણ વિકાસ માટે કાર્યરત સંસ્થાઓ સુધી કેટલા પ્રમાણમાં પહોંચી શકી છે તેને તપાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
References
ગાંધી, બી, એમ. ૧૯૯૩. મહિલાઓ અને કાયદો. અમદાવાદઃ યુનિ.ગ્રંથ નિર્માણ બોર્ડ
Tripathi, Tulika. 2011. Women Empowernment: Concept and Empirial Evidence from India. Centre for Development Economics. Web. 12 January 2014 (http://www.cdedse.org/ws2011/papers/Tulika%20Tripathi.pdf)A ccessed on 2 January 2014
પારગી, ભાનુપ્રસાદ, ૨૦૦૭-૦૮. આદિવાસી મહિલાઓમાં સશક્તિકરણની પ્રક્રિયાનો એક અભ્યાસ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, અપ્રકાશિત લઘુશોધ
નિબંધ.
રાવ, હેમાલી, ૨૦૦૯. વિકાસનું સમાજશાસ્ત્ર, અમદાવાદઃ પાર્શ્વ પબ્લિકેશન
વાઘેલા, અનિલ. ૨૦૦૫. સમાજશાસ્ત્રનો પરિચય. અમદાવાદઃ યુનિ.ગ્રંથ નિર્માણ બોર્ડ,
મોદી, અનિતા. ૨૦૧ ૧. મહિલા સશક્તિકરણ. જયપુર: વાર્કિંગ બુક્સ,
મીના, જનકસિંહ. ૨૦૧૦. ગ્રામીણ વિકાસ કે વિવિધ આયામ. દિલ્હીઃ જ્ઞાન પબ્લિકેશન હાઉસ.
સિંહ, વિરેંદ્રનાથ. ૨૦૦૮. ગ્રામીણ સમાજશાસ્ત્ર. દિલ્હીઃ વિવેક પ્રકાશન.
શાહ, કલ્પના. ૧૯૯૮. સ્ત્રીઓનો બદલાતો દરજો અને ભૂમિકા. અમદાવાદ: યુનિ.ગ્રંથ નિર્માણ બોર્ડ.
દવે, હર્ષિદા. ૧૯૯૯, આદિવાસી મહિલાઓ અને વિકાસ, અમદાવાદ: ગુજરાત રાજય, યુનિ.ગ્રંથ નિર્માણ બોર્ડ.
Goulet, Denis. 1971. The Cruel Choice: A new Concept in the Theory of Development. New York: Atheneum.
Khan, Md. Mostafizur Rahman and Fardaus Ara. 2006. "Women, Participation and Empowerment in Local Government: Bangladesh Union Parishad Perspective." Asian Affairs, 29(1): 73-00.
United Nations. 1986. Report of the World Conference to Review and Appraise the Achievements on the United Nations Decade for Women, Equality, Development and Peace. United Nations: New York.
Election Commission of India. Statistical Report on the General Election to the Legislative Assembly of Gujarat. (1962 to 2012). New Delhi. URL: http://eci.nic.in/eci_main/StatisticalReports/ Accessed on 13 January 2014
http://censusindia.gov.in/ Accessed on 13 January 2014
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2014 Vidyapith (વિદ્યાપીઠ)
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms