મુખ્ય મહેમાનશ્રીનું પ્રવચન : ગૂજરાત વિદ્યાપીઠના 63 (ત્રેસઠ)માં પદવીદાન પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી રામચંદ્ર ગુહાનું દીક્ષાંત પ્રવચન

Authors

  • Ramchandra Guha Writer, Academician

Keywords:

Convocation, 63rd Convocation, Ramchandra Guha, Convocation Speech

Abstract

ગૂજરાત વિદ્યાપીઠના63 (ત્રેસઠ)માં પદવીદાન પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી રામચંદ્ર ગુહાનું ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓશ્રી એવિવિધ વિદ્યાશાખામાંપદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચનઆપ્યું હતું. તેમના પ્રવચનને શ્રી પુનિતા હરણે દ્વારા આનુવાદિત કરવામાં આવેલ છે તે અત્રે પ્રસ્તુત છે.

Published

31-12-2016

How to Cite

Guha, R. (2016). મુખ્ય મહેમાનશ્રીનું પ્રવચન : ગૂજરાત વિદ્યાપીઠના 63 (ત્રેસઠ)માં પદવીદાન પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી રામચંદ્ર ગુહાનું દીક્ષાંત પ્રવચન . Vidyapith (વિદ્યાપીઠ), 54(4), 104–115. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/58

Issue

Section

પદવીદાન (Convocation)