કાઠિયાવાડના આધુનિક ઇતિહાસનાં પ્રથમ કક્ષાનાં સાધનો

Authors

  • Khachar, Padhryuman ઇતિહાસ વિભાગ, ડૉ. સુભાષ મહિલા કૉલેજ, જૂનાગઢ, ગુજરાત 

Keywords:

​History and Culture​​, preservation, Archives, Princely states, રજવાડાંઓ, દફતરી સામગ્રી, દફતર ભંડારો

Abstract

Saurashtra is an important region in Gujarat and before independence of India it contained around 222 native states. The consolidation of British rule in India also resulted in collection and preservation of archival materials. This practice was also followed in different princely states of Kathiawad. In post-independent India, the Gujarat government established archives in different cities of Gujarat such Jamnagar, Rajkot, Bhavnagar, Porbandar and Junagadh for the preservation of archival materials of erstwhile princely states. These archives are known as Gujarat State Archives. These archives contain original documents, papers, rukas, buzur hukums, files, maps, manu- scripts etc. The potential of these materials have yet not been realized for history writing. One major reason for this, is the lack of information regarding materials preserved in these archives. The present paper gives a survey of different materials stored in the archives of Kathiawad to familiarize the researchers with the available materials. The paper hopes that researchers will be able to maximize the use of these archival materials.

 

સૌરાષ્ટ્ર એ ગુજરાતનો એક મહત્ત્વનો પ્રાંત રહ્યો છે, જ્યાં આઝાદી પહેલાં અનેક નાનાં-મોટાં રજવાડાંઓ અસ્તિત્વમાં હતાં. ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના પછી, દફતરી સામગ્રીનાસંગ્રહ અને જાળવણીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે. કાઠિયાવાડનાં વિવિધ રજવાડાંઓના દસ્તાવેજોનું સંગ્રહ અને રક્ષણ પણ થયું. આ રજવાડાંઓની દફતરી સામગ્રી માટે, ગુજરાત સરકારે જુદા જુદા દફતર ભંડારોની સ્થાપના કરી જેમાં જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢના દફતર ભંડારોનો વિકાસ થયો. હાલમાં તે ગુજરાત રાજ્ય અભિલેખાગાર તરીકે ઓળખાય છે. આમાં સમકાલીન મૂળ દસ્તાવેજો, પત્રો, રુક્કા, હજૂર હુકમ, ફાઈલો, નકશા, હસ્તપ્રતો એકત્રિત કરવામાં આવી છે. ઇતિહાસલેખનમાં હજુ સુધી આ સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેનું એક મુખ્ય કારણ આ અભિલેખાગારમાં સંગૃહીત સામગ્રી વિશે ઓછું જ્ઞાન છે. પ્રસ્તુત શોધપત્રમાં, કાઠિયાવાડના વિવિધ અભિલેખાગારમાં એકત્રિત કરવામાં આવેલી સામગ્રીનો સર્વે રજૂ કરવામાં આવી રહ્યો છે જેથી સંશોધકો આ અભિલેખાગારની સામગ્રીથી પરિચિત હોય અને તેનો યોગ્ય ઉપયોગ કરી શકે.

Author Biography

Khachar, Padhryuman, ઇતિહાસ વિભાગ, ડૉ. સુભાષ મહિલા કૉલેજ, જૂનાગઢ, ગુજરાત 

અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, ડૉ. સુભાષ મહિલા કૉલેજ, જૂનાગઢ, ગુજરાત 

References

આર્કિયોલૉજી દફ્તર ફાઈલ નં.૭.(૧૯૧૮), જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

ઍસ્ટાબ્લિશમૅન્ટ દફતર ફાઈલ નં.૩૫૧.(૧૯૪૮). જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

ખાચર, પ્રદ્યુમ્ન (૨૦૦૨). સોરઠની વિદ્યાપીઠ, બહાઉદ્દીન કૉલેજ. જૂનાગઢ઼ : પ્રદ્યુમ્ન ખાચર.

ગવર્નમૅન્ટ તાર દફ્તર ફાઈલ નં.૨૦.(૧૯૩૯). જૂનાગઢ઼ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

ગાદી દફતર ફાઈલ નં. ૨૯.(૧૯૨૦). જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

ચાંદ દફતર ફાઈલ નં.૯.(૧૯૪૬). જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

જાહેર તમાશા દફ્તર ફાઈલ નં.૫૧.(૧૯૪૦). જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

જાહેર સંસ્થા દફતર ફાઈલ નં.૭૩.(૧૯૪૬), જૂનાગઢ: ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

ડોનેશન દફ્તર ફાઈલ નં.૧૧૯.(૧૯૩૮). જૂનાગઢ ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

દીવાન દફતર ફાઈલ નં. ૪૫.(૧૮૭૪). ગુજરાત રાજ્ય અભિલેખાગાર

દેવસ્થાન દફ્તર ફાઈલ નં.૨૮,(૧૯૨૯). ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

પીરસ્તાન દફતર ફાઈલ નં.૮.(૧૯૪૬), ગુજરાત રાજ્ય અભિલેખાગાર

પેન્શન પરવશ દફતર ફાઈલ નં.૩૫.(૧૯૩૯). ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

પેલેસ દફતર ફાઈલ નં.૧.(૧૯૩૨-૧૯૪૩), ગુજરાત રાજ્ય અભિલેખાગાર

પોશાક દફતર ફાઈલ નં.૧૭૯.(૧૯૪૫), ગુજરાત રાજ્ય અભિલેખાગાર

બહારવટીયા દફ્તર ફાઈલ નં.૧.(૧૯૩૯). જૂનાગઢ : ગુજરાત રાજય અભિલેખાગાર.

બાગાયત ઉત્તર ફાઈલ નં.૧૧.(૧૯૭૯). જૂનાગઢ ગુજરાત રાજય અભિોખાગાર..

મ્યુઝિયમ સ્તર ફાઈલ નં.૧૭.(૧૯૩૯), ગુજરાત રાજ્ય અભિલેખાગાર

મંગની દફતર ફાઈલ નં. ૨૨.(૧૯૪૫). ગુજરાત રાજ્ય અભિલેખાગાર

મક્કા શરીફ દફતર ફાઈશ નં.૧.(૧૯૪૦). જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

મહિયા દફતર ફાઈલ નં. ૧.(૧૯૪૦), જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

રાજકુટુંબ દફતર ફાઈલ નં.૨.(૧૯૨૮). જૂનાગઢ ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

રાજ મિજબાન દફ્તર ફાઈલ નં.૧.(૧૯૨૯). જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

રિફોર્મ દફતર ફાઈલ નં. ૭. (૧૯૪૭). જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

રેફરેન્ડમ દફ્તર ફાઈલ નં.૯૫૫.(૧૯૪૮), જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

વઝીર દત્તર ફાઈલ નં.૧.(૧૯૧૪), જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

વાળા, ધીરુભાઈ.(૨૦૧૩),ઇતિહાસનો આરાધક. જૂનાગઢ ગોવિન્દભાઈ વાળા.

શાહજાદા દફ્તર ફાઈલ નં. ૧.(૧૯૩૫). જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

શિકાર દફતર ફાઈલ નં.૧.(૧૯૭૫). જૂનાગઢ : ગુજરાત રાજ્ય અભિલેખાગાર.

સરકારી મકાન ઈનામ દફતર ફાઈલ નં. ૪૩.(૧૯૪૬). જૂનાગઢ : ગુજરાત રાજય અભિીખાગાર.

સિલ્વર જ્યુબિલી દફ્તર લાઈજ નં.૫૧.(૧૯૪૫). જૂનાગઢ : ગુજરાત રાજય અભિલેખાગાર.

સુન્નત શાદી દહતર ફાઈલ નં.૧૪.(૧૯૨૪). જૂનાગઢ અભિલેખાગાર.

Published

31-12-2020

How to Cite

Khachar, P. (2020). કાઠિયાવાડના આધુનિક ઇતિહાસનાં પ્રથમ કક્ષાનાં સાધનો. Vidyapith (વિદ્યાપીઠ), 58(1-4), 15–40. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/206

Issue

Section

અન્વેષણ ( Article)