ગુજરાતમાં મુસ્લિમ ઘેટ્ટોની રચના અને મુસ્લિમ લઘુમતીની સમાજ અને સરકાર પાસે અપેક્ષા
Keywords:
ઘેટ્ટોઆઇઝેશન, ઘેટ્ટો, કોમવાદ, બિનસ્વૈચ્છિક ઘેટ્ટો, Ghettoisation, ghetto, communalism, Involuntary GhettoAbstract
૨૦૦૨ના રમખાણો પછી મુસ્લિમો મુખ્યપ્રવાહના સમાજથી દૂર નગરની સરહદો પર ધકેલાઈ ગયા છે. મોટી સંખ્યામાં મુસ્લિમો ગરીબી રેખાની આસપાસ અને નીચે જીવન જીવી રહ્યા છે. તેવા લઘુમતીના ઘેટ્ટોઝ અંગે અસરગ્રસ્ત મુસ્લિમોના અભિપ્રાયો તેમ જ સરકાર અને સમાજ પાસેની તેમની અપેક્ષાઓ, અભિપ્રાય સુચનો વિશે અહીં વાત કરવામાં આવી છે. ઘેટ્ટો એવું સાધનહીન જૂથ છે જેઓ કેટલાક ચોક્કસ વિસ્તારમાં રહેવા માટે એકઠા થાય છે. જ્યાંથી નીકળવું તેમના માટે લગભગ અશક્ય થઈ જાય છે. બહુવિધ ધર્મ, સંસ્કૃતિ અને વિવિધતા ધરાવતા ભારતીય સમાજમાં મિશ્ર સંસ્કૃતિ જ પ્રજાને જોડવાનો સાચો માર્ગ છે.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2014 Vidyapith (વિદ્યાપીઠ)

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms