વૈશ્વિક વસ્તી વૃદ્ધિ : આર્થિક અને માનવ વિકાસ સંદર્ભે કેટલાક પુરાવાઓ

Authors

  • Vansiya, Yogeshkumar Natvarsinh અર્થશાસ્ત્ર વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત. 

Keywords:

વૈશ્વિક વસ્તી, વસ્તી વૃદ્ધિ, આર્થિક વિકાસ, માનવ વિકાસ, Social Development, Economic Development, Human Development

Abstract

પ્રસ્તુત સંશોધન પેપરમાં વૈશ્વિક અર્થતંત્રના અલગ – અલગ સામાજિક અને આર્થિક ક્ષેત્રનો આંકડાકીય માહિતી દ્વારા અભ્યાસ કરીને વસ્તીવૃદ્ધિ એ શું આર્થિક વિકાસને અવરોધનારું કે સંકોચનારું પરિબળ છે તે જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ જ આર્થિક અને માનવ વિકાસના વિવિધ પાસાં જેમ કે માનવ વિકાસ આંક, સ્વાથ્ય આંક, અપેક્ષિત આયુષ્ય મર્યાદા, સ્વાથ્ય પાછળ થતો ખર્ચ, જન્મદર, મૃત્યુદર, તેમ જ પ્રજનન ક્ષમતા દર અને દૈનિક કેલેરીની પ્રાપ્તિ, માથાદીઠ આવક અને આવકનો આંક, વિશ્વમાં વિવિધ રાષ્ટ્રોમાં વસ્તી વૃદ્ધિદર ઉપરાંત આર્થિક વિકાસનો દર વગેરે પર વસ્તીમાં થયેલા હાલના વધારાથી શું અસર થઇ છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. વૈશ્વિક સ્તરે આંકડાકીય માહિતી તપાસીએ તો જણાય છે કે અર્થતંત્રના વિવિધ પાસાંમાં વિશ્વના ઘણાં અર્થતંત્રોએ નોંધનીય વિકાસ સાધ્યો છે જે એ વાતની પ્રતીતિ કરાવે છે કે વસ્તી એ વિકાસ અવરોધક નથી.

Author Biography

Vansiya, Yogeshkumar Natvarsinh, અર્થશાસ્ત્ર વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત. 

મદદનીશ અધ્યાપક, અર્થશાસ્ત્ર વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત. 

References

ફોટ્રે, સેમ્યુઅલ. 1663. ઇગ્લેન્ડનું હિત અને પ્રગતિ. પાન - 4

Bucci, Alberto and Davide La Torre. 2007. "Population and Economic Growth with Human and Physical Capital Investments." Departmental Working Paper No. 2007-45. Milan: Department of Economics, University of Milan.

Fumitaka, Furuoka and Qaiser Munir. 2010. "Is Population Growth Beneficial or Detrimental to Economic Development? A New Evidence from Pakistan." Journal of Population and Social Studies, 18(2): 33.

Fumitaka, Furuoka. 2009. "Population Growth and Economic Development: New Empirical Evidence from Thailand." Economics Bulletin, 29(1): 1-14.

Todaro, Michael P. 1990. Economics for a Developing World. London and New York: Longman. 162.

Clark, Colin. 1969. "The ‘Population explosion' myth." Bulletin of the Institute of Development Studies, May 1969.

Simon, Julian L. 1996. The Ultimate Resource. Princeton, N.J.: Princeton University Press.

Thornton, John. 2001. "Population Growth and Economic Growth: Long-Run Evidence from Latin America." Southern Economic Journal, 68(2): 464-468.

Tournemaine, Frederic. 2007. "Can Population promote income per-capita growth? A balanced perspective." Economics Bulletin, 15(8): 1-7.

http://www.undp.org

www.who.int

www.worldbank.org

Published

30-09-2014

How to Cite

Vansiya, Y. N. (2014). વૈશ્વિક વસ્તી વૃદ્ધિ : આર્થિક અને માનવ વિકાસ સંદર્ભે કેટલાક પુરાવાઓ. Vidyapith (વિદ્યાપીઠ), 52(3), 39–58. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/173

Issue

Section

અન્વેષણ ( Article)