આદિ અંંત્યજ-અવધૂૂત : માામાાસાાહેેબ ફડકેે

Authors

  • Chauhan, Ashwinkumar પ્રાધ્યાપક, પત્રકારત્વ અનેે સમૂૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂૂજરાત વિદ્યાપીઠ,

Keywords:

Mamasaheb Fadke, Gandhimargi sevak, Rachanatmak karyakar, Swatantrya sevak, Asprushyata nivaran, Adi atyanj avadhut

Abstract

વિનોબાા ભાવેેએ કહ્યું છેં કેે , બુુદ્ધેે ભિક્ષુુઓનેે તૈયાર કર્યાા મહાવીરેે, શ્રમણોને, શંંકરેે પરિવ્રાાજકોનેે. ગાંંધીીજીએ રચનાાત્મક કાાર્યયકર્તાઓ પર ભરોસો રાખ્યો” ગાંંધીજીના રચનાાત્મક કાર્યયક્રમોમાંં અસ્પૃૃશ્યતાનિવાારણની કામગીરી પાયારૂપ અનેે પડકારરૂપ છે. ગાંધીજીએ  અંંત્યોદયનેે જીવનધ્યેેય બનાાવ્યુંં અનેે બતાાવ્યુંં. તેમણેે તૈયાર કરેેલી ભોંંય ઉપર એવાા કાર્યયકરોનો  ફાલ આવ્યો કેે જેમણેે અંંત્યજસેવાે માટે આખું આયખું અર્પપણ કરી દીધુંં. આ પૈકીનાા અગ્રજ  અંંત્યજસેેવક એટલેે વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે (જન્મ : ૦૨-૧૨-૧૮૮૭, નિધન : ૨૯-૦૭-૧૯૭૪).  તેેઓ લોકહૃદયમાંં મામાસાહેેબ ફડકે તેરીકે પ્રસ્થાપિત થયેલાે છે

References

કાલેેલકર, દત્તાાત્રેેય બાલકૃૃષ્ણ (૧૯૪૬). જીવનસંંસ્કૃૃતિ (પ્રથમ આવૃૃત્તિ, ૧૯૩૯, પુુનર્મુુદ્રણ, ૧૯૪૬).

અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

ગાંંધી, મોહનદાસ કરમચંંદ (૧૯૯૩). સત્યના પ્રયોગો (પ્રથમ આવૃૃત્તિ, ૧૯૨૭, પુુનર્મુુદ્રણ, (૧૯૯૩).

અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

ગાંંધી, મોહનદાસ કરમચંદં (૧૯૬૯). ગાંંધીજીનો અક્ષરદેહ (ગ્રંથં : ૧૩). અમદાવાદ : નવજીવન પ્રકાશન

મદિર.

ગાંંધી, મોહનદાસ કરમચંદ (૧૯૮૦). ગાંંધીજીનો અક્ષરદેહ (ગ્રંથં : ૬૦). અમદાવાદ : નવજીવન પ્રકાશન

મદિર.

ફડકેે, મામાસાહેેબ ફડકેે (૧૯૭૪). મારી જીવનકથા. અમદાવાદ : નવજીવન પ્રકાશન મંંદિર.

Additional Files

Published

31-03-2025

How to Cite

Chauhan, A. (2025). આદિ અંંત્યજ-અવધૂૂત : માામાાસાાહેેબ ફડકેે. Vidyapith (વિદ્યાપીઠ), 63(1), 38–43. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/1136

Issue

Section

અન્વેષણ ( Article)