સંશોધનની વિકાસરેખાઃ ગૂજરાત વિદ્યાપીઠના મહાશોધનિબંધનો અભ્યાસ
Keywords:
મહાશોધનિબંધ, મહાશોધનિબંધોનું પૃથક્કરણ, વિદ્યાવાચસ્પતિ, Dissertation, PhD Dissertation, Dissertation Content Analysis, scientometrics, bibliometricsAbstract
ગૂજરાત વિદ્યાપીઠ ૧૯૨૦માં મહાત્મા ગાંધીજીના હસ્તે સ્થાપિત શૈક્ષણિક સંસ્થા છે. જે શિક્ષણની સાથે સામાજિક જીવન અને માનવ મૂલ્યોના સર્જનનો મુખ્ય હેતુ ધરાવે છે. અહીંયાં બાળમંદિરથી લઈને વિદ્યાવાચસ્પતિ સુધીના અભ્યાસક્રમોનો અભ્યાસ ચાલે છે. વિદ્યાવાચસ્પતિ અભ્યાસક્રમના ભાગરૂપે પ્રત્યેક વિદ્યાર્થીએ સંશોધન મહાનિબંધ તૈયાર કરવાનો હોય છે. ટૂંક સમયમાં ગૂજરાત વિદ્યાપીઠ ૧૦૦ વર્ષની યાત્રા પરિપૂર્ણ કરશે તેવા સમયે વિદ્યાવાચસ્પતિ અભ્યાસક્રમના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલા મહાશોધનિબંધોનું પૃથક્કરણ કરવામાં આવેલ છે. પ્રસ્તુત સંશોધન પત્રમાં વિષય ક્ષેત્રનું યોગદાન, જાતિ આધારિત યોગદાન, સંશોધન ભાષા આધારિત યોગદાન, સમયગાળા આધારિત યોગદાન, અને માર્ગદર્શકોનું વ્યક્તિગત યોગદાન વગેરે બાબતોનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે, જે આવનારા વર્ષોમાં ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિદ્યાવાચસ્પતિ અભ્યાસક્રમમાં યોગ્ય નીતિ આયોજન અને માળખાગત વ્યવસ્થાપનમાં મદદરૂપ થઈ રહેશે તેવી આશા છે.
References
Gujarat Vidyapith. (2017). Ph.D._Pass_Out_All_Students_List. https://gujaratvidyapith.org/MphilPhD/Ph.D._Pass_Out_All_Students_List.pdf. (website accessed on 15 December 2017)
Kaur,A. & Rattan,G.K.(2017) Referencing pattern of sociology theses submitted to Punjabi University Patiala, International Journal of information dissemination and technology, 7(3).151-156.
Lamani,M.B., Patil, R.R. & Kumbar, B. D.(2017) Scientometric analysis of New England journal of Medicine during 1૯8૯-2014 International Journal of Information Dissemination and Technology, 7(3). 217-221.
મકવાણા, ભાવનાબેન (2008) ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાવાચસ્પતિ પદવી માટે રજૂ થયેલ મહાનિબંધોમાં દર્શાવેલ ઉધ્ધરણોનું પૃથક્કરણ (2001 થી 2005 સુધી) (અપ્રકાશિત અનુંપારંગત શોધનિબંધ), ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત, ભારત.
Meelamma,G & Anandhalli,G (2o16) Bibliomatric analysis of India journal of chemistry – section A.International Journal of Information Dissemination and Technology, 6(2), 77-83
Padme,S. L. & Kharade V, (2016).Bibliomatric analysis of India journal of chemistry – section A.International Journal of Information Dissemination and Technology, 6(2), 103-106.
Peidu C, Thangal & R.A. (2017) A Ten year (2008-2017) journey of world digital libraries journal : a bibliometric study. World digital libraries : an international journal ,11 (2).147-156.
Shah, S.M. (2016) A bibliometric analysis of international journal of Agriculture Sciences (200૯-2014).Asian journal of Multidisciplinary Studies,4(2)151-157
Shivakumaraswamay,K.N. & muthuraj, T.N. (2017) Indian journal of traditional knowledge : a scientometric study (2002-2012) International Journal of Information Dissemination and Technology, 7(3). 182-186.
Verma,M.K.,Devi,K.K. & Brahma,K.(2017)Bibliometric study of DESIDOC journal of library information technology during 2005-2016. International Journal of Information Dissemination and Technology, 7(3). 162-16૯.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2017 Vidyapith (વિદ્યાપીઠ)
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms