About the Journal

૧૯૬૩થી પ્રકાશિત થતું 'વિદ્યાપીઠ' (ISSN 0976-5794) ગૂજરાત વિધાપીઠ દ્વારા પ્રકશિત થતું ત્રૈમાસિક સંશોધન સામયિક છે. શૈક્ષણિક સંશોધન કાર્યને વેગ આપવાના હેતુથી સાથે તે કાર્યરત છે. પ્રસ્તુત સામયિકમાં સંશોધક વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, વિષય નિષ્ણાતો વગેરેના સંશોધન લેખ, અહેવાલ, પુસ્તક સમીક્ષા, વ્યાખ્યાન સારાંશ અને અન્ય સંશોધન પ્રવૃતિઓના ગુણવત્તાયુક્ત સંશોધન કાર્યોને સ્થાન આપવામાં આવે છે. સામયિકમાં પૂર્વ સમીક્ષાની પ્રક્રિયા અનુસરવામાં આવે છે અને બે વિષય નિષ્ણાતોના હકારાત્મક નોધના આધારે તેને પ્રકાશન સારું સમાવવામાં આવે છે. 

Announcements

Current Issue

Vol. 33 No. 1 (1995)
View All Issues

વધુ માહિતી માટે સંપર્ક કરો:editor@gujaratvidyapith.org / vidyapithjournal@gujaratvidyapith.org