ગુજરાતના આદિમ જૂથો (PVTGs) માં આધુનિક કૃષિ ટેકનોલોજીનો સ્વીકાર અને પ્રભાવ: એક વિશ્લેષણ
Keywords:
Particularly Vulnerable Tribal Groups, Modern Agricultural Technology, Technology Adoption, Socio-Economic Impact, Environmental Impact, Food Security, Agricultural Development, Rural Development PolicyAbstract
આ સંશોધન પત્ર ગુજરાતના પાંચ આદિમ જૂથો (PVTGs): કાથોડી, કોટવાળિયા, પઢાર, સિદ્દી અને કોલઘામાં આધુનિક કૃષિ ટેકનોલોજીના સ્વીકારના વલણો અને તેના સામાજિક-આર્થિક તથા પર્યાવરણીય પરિણામોનું વિશ્લેષણ કરે છે. આ અભ્યાસ મુખ્યત્વે સરકારી પ્રકાશનો (દા.ત., TRTI સર્વેક્ષણ અહેવાલો), નીતિ વિશ્લેષણો અને શૈક્ષણિક સંશોધન પત્રોમાંથી મેળવેલા ગૌણ ડેટા (Secondary Data) પર આધારિત છે. તારણો સૂચવે છે કે ટેકનોલોજીનો સ્વીકાર (ખાસ કરીને હાઈ-યીલ્ડિંગ વરાઈટીઝ - HYVs અને રાસાયણિક ખાતરો) અસમાન છે અને જ્ઞાનનો અભાવ, ધિરાણની મર્યાદાઓ, જમીનના ટુકડા અને સાંસ્કૃતિક પ્રતિકાર જેવા માળખાકીય અવરોધોને કારણે ગતિ ધીમી છે. ટેકનોલોજીના સ્વીકારે ખાદ્ય સુરક્ષામાં મર્યાદિત સુધારો કર્યો છે પરંતુ સંપત્તિની અસમાનતામાં વધારો અને પરંપરાગત ખેતી પદ્ધતિઓ પર નકારાત્મક અસરના જોખમો પણ ઊભા કર્યા છે. આ પડકારોને દૂર કરવા માટે સ્થાનિક સંદર્ભને અનુરૂપ નીતિઓ અને વિસ્તરણ સેવાઓની ભલામણ કરવામાં આવે છે.
Downloads
References
1. Patel, Ganesh. 23 March 2012. "Manuel Scavenging in Gujarat." The Indian Experss. 8 - 9.Menon, Swati. 30 January 2011. "Fiscal Deficit in India." Frontline. 34 - 36.
2. Menon, Swati. 30 January 2011. "Fiscal Deficit in India." Frontline. 34 - 36.
Articles from Scholarly Journals
1. Author. Year of Publication. "Title of the Article." Title of the Journal, Volume number (Issue number) : Page number of the Article.
2. Pandya, Shantikumar. 2011. "The Humane and Compassionate Face of Hinduism and Buddhism". Vidyapith, 48 (2): 46-59.
Websites
1. Author. Date. "Title of the Webpage." Title of the Overall Website. Publisher. Web. Date of Access.
Example
1. Hariharan, Shiv. 23 August 2012. "Plato: A Modern Critque." Encyclopedia of Philosophy. University of Stanford. Web. 25 March 2013.
Encyclopedias and Reference Books
1. Author (if given). Year of Publication. "Title of the Article." Title of the Reference Book. Ed(s). City of Publication: Publisher. Page number of the Article.
Example
1. Soran, Shiv. 2010. "The Discovery of Bicycle." The Children's Encyclypedia. Ed. Clara Simmons. London: Everymen Press. 594-595.
2. Oxford Advanced Learners Dictionary. 2008. Ed. Steve Mitchell. Oxford: Oxford University Press.
Additional Files
Published
Issue
Section
License
Copyright (c) 2026 Vidyapith (વિદ્યાપીઠ)

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
License Terms