Information For Librarians
સાબરમતી સામયિક મુખ્યત્વે ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિઓનો દર્પણ છે, જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો તથા શૈક્ષણિક સેવકોની વિવિધ પ્રવૃત્તિઓ અને સર્જનાત્મક અભિવ્યક્તિઓ રજૂ થાય છે. તેથી તેનો વ્યાપક પ્રસાર લાયબ્રેરીઓ મારફતે વિદ્યાપીઠ સાથે જોડાયેલા તમામ વર્ગો સુધી સરળતાથી થઈ શકે છે. ગ્રંથપાલશ્રીઓને વિનંતી છે કે તેઓ પોતાના વાચકવર્ગ સુધી સાબરમતી નો વધુથી વધુ પ્રસાર કરે, જેથી વિદ્યાપીઠની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પરંપરાનો લાભ વધુ વ્યાપક રીતે વિદ્યાર્થીઓ, સંશોધકો તથા શૈક્ષણિક સેવકો સુધી પહોંચી શકે.
