પદવીદાન સમારંભ પારિતોષિકસૂચિ (1993)
સુવર્ણચંદ્રક, રજતચંદ્રક, અને તામ્રપત્ર
Keywords:
Degree Award, Convocation, Convocation AwardAbstract
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ વિદ્યાશાખામાં પદવી પ્રાપ્ત કરવામાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, રજતચંદ્રક, અને તામ્રપત્ર જેવા પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવે છે. આગામી 40માં પદવીદાન સમારંભમાં આપવામાં આવનાર 22 પારિતોષિકની સૂચિ અહીંયા મુકવામાં આવેલ છે.
Downloads
Download data is not yet available.
Additional Files
Published
31-12-1993
Issue
Section
પદવીદાન (Convocation)
License
Copyright (c) 1993 Vidyapith (વિદ્યાપીઠ)

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms
How to Cite
Editors. (1993). પદવીદાન સમારંભ પારિતોષિકસૂચિ (1993): સુવર્ણચંદ્રક, રજતચંદ્રક, અને તામ્રપત્ર. Vidyapith (વિદ્યાપીઠ), 31(1-6), 41-44. https://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/633