ભારતમાં કૃષિ અને ભૌગોલિક સંકેતો – વિકસિત ભારત @ 2047 અંતર્ગત તકો અને પડકારો
Keywords:
Geographical Indication (GI), Developed India 2047, Viksit Bharat 2047, Precision Farming, Food ProcessingAbstract
ભારતની "વિકસિત ભારત 2047" દ્રષ્ટિ અનુસાર કૃષિ ક્ષેત્રે ઉચ્ચ મૂલ્યવર્ધિત ઉત્પાદનો અને સર્વસમાવેશી ગ્રામ વિકાસ દ્વારા 30 ટ્રિલિયન ડોલર અર્થતંત્રને શક્તિ આપવાની જરૂરિયાત છે (NITI Aayog, 2025). આ સૈદ્ધાંતિક સંશોધન-પત્રમાં ભૌગોલિક સંકેત (Geographical Indication - GI) ધરાવતા ઉત્પાદનો – જેમ કે દાર્જિલિંગ ચા, કાશ્મીર કેસર, બાસમતી ચોખા અને કંધમાલ હળદર ને કાર્યક્ષમ રીતે ઉપયોગમાં લેવાની તકો અને પડકારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં કૃષિ-ટેકનોલોજીના નવા પ્રયોગોનો સમાવેશ થાય છે, જેમ કે IoT સેન્સર દ્વારા પ્રિસીઝન ખેતી, ડ્રોન આધારિત જીવાત નિયંત્રણ, હવામાન-સ્માર્ટ AI પૂર્વાનુમાન, અદ્યતન ફૂડ પ્રોસેસિંગ (જેમાં નોન-થર્મલ ટેકનિક અને સ્માર્ટ પેકેજિંગનો સમાવેશ થાય છે), તેમજ બ્લોકચેઈન QR કોડ અને DNA ફિંગરપ્રિન્ટિંગ દ્વારા ડિજિટલ ટ્રેસેબિલિટીની સંકલન પ્રક્રિયાનો સમાવેશ થાય છે (NITI Aayog, 2025; APEDA, 2024)
Downloads
References
1. APEDA. (2024). Food & Agri Products Registered as GI. apeda.gov.in
2. Bharat, V. (2024). New Deal for Agriculture for Viksit Bharat@2047. ICRIER. icrier.org
3. IBEF. (2024). India: Leading Agricultural Product Exporters. ibef.org
4. Ministry of Food Processing Industries (MoFPI). (2025). World Food India 2025. Press Information Bureau. pib.gov.in
5. NITI Aayog. (2025). Reimagining Agriculture: Roadmap for Frontier Technology Led Transformation. niti.gov.in
6. NITI Aayog. (2025). Viksit Bharat @2047: An Approach Paper. https://viksitindia.com
Additional Files
Published
Issue
Section
License
Copyright (c) 2026 Vidyapith (વિદ્યાપીઠ)

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
License Terms