શ્વેત ક્રાંતિ 2.0 : ભારતીય ડેરીનું નવીનતમ ટેકનોલોજી સંચાલિત ભવિષ્ય

Authors

  • Patel, Rajiv
  • Parikh, Ajay
  • Patel, Satish

Keywords:

Indian Dairy Industry, Technology-Driven Future, White Revolution 2.0, Modernization of Dairy

Abstract

ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનના જથ્થાની દ્રષ્ટિએ અગ્રેસર હોવા છતાં, ભારતીય ડેરી ક્ષેત્ર આજે ઉત્પાદકતા, ગુણવત્તા ખાતરી, સલામતી, પર્યાવરણીય ટકાઉપણું અને ખેડૂતોની આવક જેવા અનેક માળખાકીય પડકારોનો સામનો કરી રહ્યું છે. પરંપરાગત વોલ્યુમ-આધારિત વૃદ્ધિ મોડેલ હવે પૂરતો નથી. પરિણામે ક્ષેત્રમાં ટેકનોલોજી-આધારિત પરિવર્તન અનિવાર્ય બની ગયું છે. આ સમીક્ષા લેખ ભારતીય ડેરી ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીની ભૂમિકા અને તેની વ્યાપક અસરનું વિશ્લેષણ કરે છે. ગુણવત્તા નિયંત્રણ માટે એન્ટિબાયોટિક અને ભેળસેળ શોધ સેન્સર્સ, ફોરિયર ટ્રાન્સફોર્મ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી આધારિત દૂધ વિશ્લેષણ તથા બ્લોકચેઇન આધારિત સપ્લાય ચેઇન ટ્રેસેબિલિટી જેવી ટેકનોલોજીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ઉપરાંત ફાર્મ-સ્તરની ઉત્પાદકતા વધારવા માટે IoT, AI આધારિત સ્માર્ટ ડેરી ફાર્મિંગ, અદ્યતન સંવર્ધન પદ્ધતિઓ અને ઓટોમેશનની ચર્ચા કરવામાં આવી છે. ટકાઉપણાના સંદર્ભમાં ગોબર થી બાયોગેસ/ કોમ્પ્રેસ્ડ બાયોગેસ ઉત્પાદન અને સર્ક્યુલર ઇકોનોમીના મોડેલોની ભૂમિકા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. લેખ અંતે ટેકનોલોજી અપનાવવા માટે વિશ્લેષણ સરકારી યોજનાઓ અને ડેરીટેક સ્ટાર્ટઅપ્સ દ્વારા ઊભી થતી તકોનું વિશ્લેષણ કરીને ‘વિકસિત ભારત : 2047’ હેઠળ એક ટકાઉ, મૂલ્ય-આધારિત અને ટેકનોલોજી-સંચાલિત ભારતીય ડેરી ઇકોસિસ્ટમ માટે માર્ગદર્શિકા પ્રસ્તુત કરે છે.

Downloads

Download data is not yet available.

Author Biographies

  • Patel, Rajiv

    Dean, Faculty of Management, Gujarat vidyapith, Ahmedabad

  • Parikh, Ajay

    Dean, Faculty of ICT, Gujarat Vidyapith, Ahmedabad

  • Patel, Satish

    Associate Professor, Department of Management, Gujarat Vidyapith, Ahmedabad

References

1. Jadawala, R., & Patel, S. (2018). Implications of disruptive ICT-based ERP in dairy industry: In the aspects of milk co-operatives and cattle farms. Journal of Emerging Technologies and Innovative Research, 5(10), 331–336.

2. Department of Animal Husbandry and Dairying. (2023). Basic animal husbandry statistics 2023. Government of India.

3. Food and Agriculture Organization of the United Nations. (2022). FAOSTAT: Dairy and livestock production statistics. FAO.

4. Government of India. (2021). Operational guidelines of GOBARdhan scheme. Ministry of Jal Shakti.

5. International Dairy Federation. (2020). The global standard for quality raw milk (Bulletin of the IDF). IDF.

6. Ministry of Fisheries, Animal Husbandry and Dairying. (2022). National programme for dairy development (NPDD): Scheme guidelines. Government of India.

7. National Dairy Development Board. (2023). Annual report 2022–23. NDDB.

8. NITI Aayog. (2023). Vision 2047: Agriculture and allied sectors roadmap. Government of India.

9. Stellapps Technologies Pvt. Ltd. (2021). Smart dairy farming solutions: Technology overview and case studies. Stellapps.

10. World Bank. (2020). Enhancing productivity and sustainability of the livestock sector. World Bank Publications.

11. GS1 India. (2021). Blockchain-based traceability solutions for agri-food and dairy supply chains. GS1 India.

12. Patel, S. (2019). Role and opportunity of ICT in co-operative sector. Book chapter in Cooperatives for Sustainable Rural Development Publisher: Reliable, Ahmedabad.

13. Jadawala, R., & Patel, S. (2017). Challenges of Indian dairy industry. Indian Journal of Applied Research, 7, 516-517.

14. Patel, S. (2024). Perspective of digital transformation in rural India. International Journal of Science and Research, 13(4).

Additional Files

Published

25-06-2026

Issue

Section

અન્વેષણ ( Article)

How to Cite

Patel, R., Parikh, A., & Patel, S. (2026). શ્વેત ક્રાંતિ 2.0 : ભારતીય ડેરીનું નવીનતમ ટેકનોલોજી સંચાલિત ભવિષ્ય. Vidyapith (વિદ્યાપીઠ), 64(2), 7-16. https://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/1273

Similar Articles

21-30 of 65

You may also start an advanced similarity search for this article.

Most read articles by the same author(s)