પદવીદાન સમારંભ પારિતોષિકસૂચિ (૨૦૦૧)

સુવર્ણચંદ્રક/રજતચંદ્રક/તામ્રપત્ર

Keywords:

Degree Award, Convocation, Convocation Award

Abstract

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ વિદ્યાશાખામાં પદવી પ્રાપ્ત કરવામાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, રજતચંદ્રક, અને તામ્રપત્ર જેવા પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવે છે. આગામી 49માં પદવીદાન સમારંભમાં આપવામાં આવનાર 41 પારિતોષિકની સૂચિ અહીંયા મુકવામાં આવેલ છે.

Additional Files

Published

31-08-2001

How to Cite

પદવીદાન સમારંભ પારિતોષિકસૂચિ (૨૦૦૧): સુવર્ણચંદ્રક/રજતચંદ્રક/તામ્રપત્ર . (2001). Vidyapith (વિદ્યાપીઠ), 39(1-2), 50–53. Retrieved from https://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/410

Issue

Section

પદવીદાન (Convocation)