પદવીદાન સમારંભ પારિતોષિકસૂચિ

સુવર્ણચંદ્રક/રજતચંદ્રક/તામ્રપત્ર

Authors

  • -

Keywords:

Degree Award, Convocation Award, Award

Abstract

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ વિદ્યાશાખામાં પદવી પ્રાપ્ત કરવામાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, રજતચંદ્રક, અને તામ્રપત્ર જેવા પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવે છે. આગામી 56માં પદવીદાન સમારંભમાં આપવામાં આવનાર 54 પારિતોષિકની સૂચિ અહીંયા મુકવામાં આવેલ છે.

Downloads

Download data is not yet available.

Published

31-03-2010

Issue

Section

પદવીદાન (Convocation)

How to Cite

, .-. (2010). પદવીદાન સમારંભ પારિતોષિકસૂચિ: સુવર્ણચંદ્રક/રજતચંદ્રક/તામ્રપત્ર. Vidyapith (વિદ્યાપીઠ), 48(1), 100-103. https://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/539

Most read articles by the same author(s)

1 2 3 > >>